મહેન્દ્રનગર અને અમરેલી ગામમાં વીજ કાપથી લોકરોષ

0
53
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
મહેન્દ્રનગરમાં તા. 9 અને અમરેલીમાં તા. 16 જૂનના રોજ વિજ પુરવઠો બંધ રહેશે

મોરબી : હાલ મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ગામમાં આગામી તા. 9 અને અમરેલી ગામમાં તા. 16 જૂનના રોજ વિજ પુરવઠો બંધ રહેશે.

66 KV મહેન્દ્રનગર અને 66 KV અમરેલીમાં સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી મહેન્દ્રનગરમાં તા. 9ના રોજ સવારે 8થી 2 કલાક દરમિયાન અને અમરેલીમાં તા. 16ના રોજ સવારે 8થી 4 કલાક દરમિયાન બુધવારે વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે. જેની આ સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો મેળવતા ગ્રાહકો એ નોંધ લેવા મોરબીના કાર્યપાલક ઇજનેર (પ્રવહન), વિભાગીય કચેરીની નોટિસમાં પણ જણાવાયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/