મોરબી : હાલ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમના મહંતના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે.
મહેન્દ્રનગરના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાનો જન્મદિવસ છે. તેમજ આજે તા. 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસના બદલે તુલસી દિવસ ઉજવાય છે. જે નિમિત્તે રામધન આશ્રમ દ્વારા તુલસી પૂજન, યજ્ઞ, મહાઆરતી જેવા ધાર્મિક કાર્યો કરવામાં આવ્યા છે. તેમજ જરૂરિયાતમંદોને વસ્ત્રોનું વિતરણ અને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું છે. તથા ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો છે. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide