માળિયામા વવાણીયા ગામે જુગાર રમતા 7 ઝડપાયા

0
95
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

માળીયા : શ્રાવણ માસ શરૂ થઈ જતાની સાથે જ શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. આથી, શ્રાવણીયા જુગારની બદીને નાબૂદ કરવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં માળીયાના વવાણીયા ગામે વાડાની ઓરડીમાં જુગાર રમતા 7 શખ્સોને પોલીસ ઝડપી લીધા હતા. અને સ્થળ પરથી રૂ. 85 હજારનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/