[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: આજે મોરબીમાં પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ની અધ્યક્ષતામાં સેમિનાર યોજાશે
આજે મોરબી ખાતે અમૃત કાળ ના કેન્દ્વી બજેટ 2023-24 અંગે પ્રભારી મંત્રી શ્રી પ્રફૂલભાઈ પાનસેરીયા ની અધ્યક્ષતા મા આજે સાંજે 4:00 કલાકે સ્કાયમોલ મુકામે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વકતા તરીકે શ્રી પંકજભાઈ મહેતા( પૂર્વ ધારાસભ્ય શ્રી -રાપર ) ઉપસ્થિત રહી સૌને માર્ગદર્શન આપશે તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide