મોરબી: નકલંક ધામના દર્શન કરી મહંતના આશીર્વાદ લેતા રાજયકક્ષાના મંત્રી

0
41
/

મોરબી : શ્રમ અને રોજગાર પંચાચત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી તાલુકાના સુપ્રસિધ્ધ બગથળા નંકલંક ધામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

નકલંક ધામના મંહત દામજી ભગતનું મંત્રીએ શાલ ઓઢાડી આર્શીવાદ લીધા હતા. ત્યારે મંહતશ્રીએ પણ મંત્રીને શાલ ઓઢાડી લોકોના વધુને વધુ કામો કરવાના આશીર્વાદ આપ્યા હતા.મંત્રીએ નંકલંક ધામ ખાતે મોરબીના રાજવી વાઘજી ઠાકોરે વર્ષો અગાઉ મંદિરને આપવા આવેલ ગીર ગાયના વંશજની જ ગયો ની ગૌ શાળાની મંહત સાથે મુલાકાત લઇ પ્રશંસા વ્યકત કરી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/