ટંકારામાં કલ્યાણપર રોડનું લોકાર્પણ કરતા ધારાસભ્ય

0
14
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] ટંકારા : તાજેતરમા રાજકોટ -મોરબી હાઇવે સાથે કલ્યાણપરને જોડતા ઓરપેટ કન્યા છાત્રાલયના રીંગરોડને ધારાસભ્ય દુલભજી દેથરીયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

ટંકારા શહેરના નગર નાકાથી કલ્યાણપરને જોડતો ઓરપેટ કન્યા છાત્રાલય પાસેનો સીસી રોડ જીલ્લા પંચાયત હસ્તક તૈયાર કરવામા આવ્યો હતો. આ રિંગરોડનું લોકાર્પણ 66 ટંકારા -પડધરી ધારાસભ્ય દુલભજી દેથરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ માર્ગ ઉપર અનેક ખ્યાતનામ એડવોકેટની ઓફીસો આવેલી હોય સુવિધાઓમાં વધારો થશે. લોકાર્પણ પ્રસંગે છાત્રાલયની બાળાઓ એ કંકુ તિલક કરી ધારાસભ્યને આવકાર્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/