મોરબી : મોરબીના હજનાલી ગામ પાસે અકસ્માત સર્જાયા બાદ 108ની ટીમે પ્રામાણિકતા દાખવીને ફરજ પરના તબીબને ઇજાગ્રસ્ત થયેલા યુવાનનો તમામ કિંમતી સામાન સુપ્રત કર્યો હોવાનું જાણવા મળ્યું છે
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના હજનાલી ગામ પાસે જામનગરના યુવાન દિલીપભાઈ જેશાભાઈ ગોજીયાને અકસ્માત નડતા તેઓને ઇજા પહોંચી હતી. આ દરમિયાન આમરણની 108 ટીમના ઇએમટી નિતેશભાઇ ભિમાણી અને પાયલોટ ભાવેશભાઈએ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક મોરબી હોસ્પિટલમાં ખસેડીને તેના 2 મોબાઈલ, એટીએમ કાર્ડ, ડોક્યુમેન્ટ અને રોકડ સહિતની કિંમતી વસ્તુઓ ફરજ પરના ડોક્ટરને સોંપી હતી. આમ 108ની ટીમે પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડયું છે.મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide