મોરબીમાં 181 અભિયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ

0
17
/

મોરબી : મોરબીમાં 181 અભિયમ મહિલા ટીમ દ્વારા હેલ્પલાઇન પ્રોજેકટ કોઓર્ડિનેટર તુષારભાઈના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાઉન્સેલર પલ્લવીબેન વાઘેલા, મહિલા પોલીસ દીપ્તિબેન દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા. આ વેળાએ 181 હેલ્પલાઇન મુશ્કેલીઓમાં મુકાયેલ મહિલાઓને વધુ સારી અને ઝડપી સેવા આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/