મોરબીમાં 1962 ટીમની પ્રશંશનીય કામગીરી : મકનસર નજીક બીમાર ગૌમાતાને નવજીવન આપ્યું

0
109
/

મોરબી : હાલ મોરબીના મકનસર નજીક બીમાર ગાયમાતાને ત્વરિત સારવાર આપી 1962 ટીમ કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ગૌમાતાનો જીવ બચાવવામાં આવ્યો હતો.

મકનસર અને ઘુટુ ગામમાં એક ગાયનું આહ બહાર આવી જતા જાગૃત નાગરિકે તુરંત જ 1962 કરુણા એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. જેથી 1962ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક સારવાર કરી હતી.ટીમના ડોક્ટર વિપુલ કાનાણી તેમજ ડ્રાઈવર વિજય ધાડવીએ સરાહનીય કામગીરી કરતા જીવદયા પ્રેમીઓએ કામગીરીને બિરદાવી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/