મોરબી : મોરબીના લાલપર ગામ પાસે પોલીસ દ્વારા દારૂની બે રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 23 બોટલા દારૂ અને 24 બીયરના ટીન સાથે કુલ મળીને ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા રીયલ પલાઝામાં પાટીદાર ઓટો ગેરેજમાં પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ગેરેજમાંથી કુલ મળીને ૧૨ બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ૧૨ બોટલ દારૂ સાથે લાલપર પાસે આવેલ સિરામિક સિટીમાં રહેતા વિપુલ ખીમજીભાઈ વસોયા અને લાલપર ગામમાં રહેતા જયેશ મનસુખભાઈ શેખલિયાની ધરપકડ કરીને ૩૬૦૦નો મુદામલા કબજે કર્યો હતો. આ ઉપરાંત લાલપર ગામ પાસે આવેલ ઓરસન ઝોન ફ્લેટના કમ્પાઉન્ડમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારુની ૧૧ બોટલ અને ૨૪ બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ૬૯૮૦ રૂપિયાના મુદામાલ સાથે ઓરસન ઝોન-2માં રહેતા અશોકભાઈ દલાભાઈ રાઠોડની ધરપકડ કરી ઝડપાયેલા દારૂના મૂળ સપ્લાયર સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide