અત્યારે મોરબી મત ગણતરીનો અંતિમ રાઉન્ડ એટલે કે 35 મોં રાઉન્ડ પણ પૂર્ણ થયો છે અને બ્રિજેશ મેરજા વિજેતા બન્યા છે
35 માં અંતિમ રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને 64,591 મતો જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને 59,903 મતો મલ્યા છે અને 4688 ની લીડ સાથે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજેતા બની ચુક્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide