[રિપોર્ટ: હરદતસિંહ જાડેજા] મોરબી: મોરબીમાં આવેલ દફતરી શેરીની છેલ્લા 70 વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં માં ની આરાધના થાય છે .
આ વર્ષે કોરોના મહામારી હોવાથી સરકારના નિયમ મુજબ સોશ્યલ ડિસ્ટન્સ ના પાલનથી આ ગરબીમાં તમામ બાળાઓ માં ની આરાધના કરશે તેવું અહીંના મલયભાઈ દફતરી દ્વારા જણાવાયું છે જુઓ આ વિડિઓ …
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide