[રિપોર્ટ: ધર્મેન્દ્ર બરાસરા] મોરબી: મોરબી 8-A નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને હૉસ્પિટલે ખસેડાયો હતો
પ્રાપ્ત વિગત મુજબ મોરબીના 8-a નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકને ગંભીર ઇજા પહોંચેલ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide