મોર બીમાં એ ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચમોરબી :
કોરોનાને લઈને હાલમાં અનલોક – ચાલી રહ્યું છે.ત્યારે કોરોનાથી બચવા લોકો અને વેપારીઓ સરકારની ગાઈડ લાઈનો ચુસ્તપણે અમલ.કરે તે માટે મોરબીમાં એ ડિવિઝન પોલીસના પીઆઇ જે.એમ. આલ, પીએસઆઇ શુક્લ,પરમાર મહિલા પીએસઆઇ ગોંડલીયા સહિતના સ્ટાફ દ્વારા એ ડિવિજન વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગાડીઓના કાફલા સાથે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ સહિતના સ્ટાફ દ્વારા શહેરની મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી અને વેપારીઓ તથા લોકો કોરોનાથી બચવા માટેની સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવાની અપીલ કરવામાં આવેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide