મોરબીમાં ABVP દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી

0
48
/

મોરબી : આજે ABVP શાખા દ્વારા ગાંધી ચોક ખાતે વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પઅર્પણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારત માતાની આઝાદી માટે ખુબ જ નાની ઉમરે મોતને હસતા મોઢે ગળે લગાવનાર અમર શહીદ વીર ભગત સિંહ, વીર સુખદેવ અને વીર રાજગુરૂની વીરતાને યાદ કરવામાં આવી હતી. જેમાં ABVP મોરબી શાખાના તેમજ દરેક કેમ્પસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહયા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/