મોરબી: અધિક કલેક્ટર કેતનભાઈ જોષી સાહેબનો આજે જન્મદિન

    0
    71
    data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

    ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક કેતનભાઈ જોષી સાહેબને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે

    (રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લાના અધિક કલેક્ટર તરીકેની ફરજ પર તટસ્થ અને પ્રશંશનીય કામગીરી કરી રહેલ અધિક કલેક્ટરશ્રી કેતનભાઈ જોષી સાહેબનો આજે જન્મદિન હોય તેમને ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

    ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન પ્રજાજોગ સરકારશ્રી દ્વારા જારી થતા તમામ આદેશો નું ચુસ્ત પાને પાલન કરવા અંગેના ત્વરિત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં તેમજ અમલવારી કરાવવામાં અધિક કલેક્ટરશ્રી કેતનભાઈ જોષી સાહેબ દ્વારા અભિનંદનને પાત્ર કામગીરી થઇ છે. આજે તેમનો જન્મદિન હોય તેમના બહોળા મિત્ર વર્તુળ તરફથી શુભકામનાઓ નો ધોધ વરસી રહ્યો છે.

    (કેતનભાઈ જોષી : અધિક કલેક્ટરશ્રી : મોરબી)
    (રાધેશ બુધ્ધભટ્ટી: Editor In Chief : The Press Of India)

    વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

    તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

    અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

    data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/