મોરબી: કાલે ભાજપ દ્વારા કિસાન સન્માન સંમેલન યોજાશે

0
136
/

[રિપોર્ટ:કાળુભાઇ પાંચિયા] મોરબી: આવતી કાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા કિસાન સન્માન સંમેલન યોજાશે જેમાં ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા કિસનોનું સન્માન કરવામાં આવનાર છે

આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના નેતા ઓ વિનોદભાઈ ચાવડા,(મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ તથા સાંસદ કચ્છ મોરબી), મોહનભાઇ કુંડારિયા,(સાંસદસભ્ય,રાજકોટ), જયંતીભાઈ કવાડીયા, (પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટી, તેમજ પ્રભારી કિસાન મોરચો ગુજરાત પ્રદેશ), હિરેનભાઈ હિરપરા, (પ્રદેશ મહામંત્રી શ્રી ભાજપ કિસાન મોરચો) દુર્લભજીભાઈ દેથરીયા, (અધ્યક્ષ શ્રી મોરબી જિલ્લા ભાજપ), ચંદુભાઈ શિહોરા (પ્રમુખશ્રી જિલ્લા પંચાયત મોરબી), મગનભાઈ વડાવીયા, (ડાયરેક્ટરશ્રી કૃભકો, તથા વાઇસ ચેરમેનશ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેન્ક), પરસોત્તમભાઈ સબરીયા, (ધારાસભ્યશ્રી હળવદ ધ્રાંગધ્રા), જયુભા જાડેજા ,(મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ) રણછોડભાઈ દલવાડી, (મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ) જેસંગભાઈ હૂંબલ (મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ), રણસીભાઈ ગઢવી, (પ્રદેશ મંત્રીશ્રી ભાજપ કિસાન મોરચો, તથા પ્રભારી કિસાન મોરચો મોરબી) સહિતના ભાજપ અગ્રણીઓ હાજર રહેશે

સ્થળ: મિલન પાર્ટી પ્લોટ,નવલખી ફાટક પાસે ,મોરબી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/