જિલ્લા પંચાયતના વાઇસ પ્રેસિડેન્ટની પુત્રીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબી જિલ્લા પંચાયતના વાઇસ પ્રેસિડેન્ટની પુત્રીના જન્મદિવસ પર પરશુરામ ધામમાં સીસીટીવી કેમેરા લગાવા રૂ.1 લાખ 5 હજારનું દાનનું કર્યું હતું.
મોરબી જિલ્લા પંચાયતના ડાયનેમિક વાઇસ પ્રેસિડેન્ટ જાનકી કૈલા અને ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલાની પુત્રી રાગીનાં જન્મદિવસે માતા પિતા દ્વારા પરશુરામ ધામ મોરબી ખાતે 1 લાખ 5 હજાર રૂપિયા દાન પેટે આપી સીસીટીવી કેમેરા લગાવી આપવામાં આવેલ હતા. તેણીએ મંગલમય જીવનના છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષની કેડીએ કદમ માંડ્યા છે ત્યારે આ તકે સમગ્ર બ્રહ્મ સમાજ દીકરી રાગીને જીવનમાં સફળ થવા માટે શુભકામનાઓ પાઠવે હતી અને આશીર્વાદ આપ્યા હતા આ તકે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ટિમ ચી. રાગી ને જન્મદિનની ખુબ ખુબ શુભકામના પાઠવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide