મોરબી : હાલના કોરોના કાળ દરમિયાન મોરબીના શનાળા રોડ પર આવેલ જયદીપ ચોક વિસ્તારમાં ખૂબ સારી રીતે પોતાની ફરજ બજાવતા કોરોના વોરિયર્સ ટ્રાફિક પોલિસ જીતુદાન ગઢવી તેમજ અશોકભાઇ સોલંકી-ટ્રાફિક બ્રિગેડ, ફાલ્ગુનીબેન-ટ્રાફિક બ્રિગેડને કોરોના જેવી મહામારી વચ્ચે પણ ટ્રાફિક નિયંત્રણ માટે સરાહનિય કામગીરી બદલ મોરબી જીલ્લા ભાજપ પરિવાર વતી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા દ્વારા સાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide