મોરબી ભાજપના મહિલા મોરચાના મીડિયા ઇન્ચાર્જ થવા બદલ ક્રિષ્નાબેન રાધેશભાઈ બુધ્ધભટ્ટીને મળી ઠેર ઠેર થી શુભકામનાઓ

0
556
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરિયા તેમજ બીજેપી મહિલા મોરચાના પ્રમુખ અને ચચાપર ગ્રામ પંચાયતના સરપંચ સંગીતાબેન રમેશભાઈ ભીમાણી એ પાઠવી શુભકામના 

મોરબી: મોરબીના બીજેપી મહિલા મોરચાના મીડિયા ઇન્ચાર્જ થવા બદલ ક્રિષ્નાબેન રાધેશભાઈ બુધ્ધભટ્ટીને મળી ઠેર ઠેર થી શુભકામનાઓ મળી રહી છે.

જેમાં ખાસ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરિયા તરફથી શુભેચ્છા મળી હતી તેમજ બીજેપી મહિલા મોરચાના પ્રમુખ અને ચચાપર ગ્રામ પંચાયતના સરપંચ સંગીતાબેન રમેશભાઈ ભીમાણી એ પણ શુભકામના પાઠવી છે. ત્યારે આપ પણ તેમને તેમના મો. નંબર -9624315303 પર શુભકામના પાઠવી શકો છો.

ક્રિષ્નાબેન રાધેશભાઈ બુધ્ધભટ્ટીનો પરિચય આપી તો તેઓ હાલ એક ગૃહિણી હોવાની સાથો સાથ સેવાલક્ષી કાર્યોમાં અગ્રેસર રહે છે ત્યારે વિવિધ ક્ષેત્રના મહિલા અગ્રણીઓનું તેમનું બહોળું મિત્ર મંડળ હોય તેમની લોકચાહના પણ વિશાળ છે. તેમના પતિ રાધેશ કિશનભાઇ બુધ્ધભટ્ટી પણ એક પત્રકાર અને હાલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ ના એડિટર ઈન ચીફ હોય પણ મીડિયાએ ક્ષેત્રે છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી સાંકળાયેલ છે. ત્યારે તેમના પણ મિત્ર વર્તુળ અને સ્નેહીજનો તરફથી ક્રિષ્નાબેન રાધેશભાઈ બુધ્ધભટ્ટી ને મોરબી ભાજપના મહિલા મોરચાના મીડિયા ઇન્ચાર્જ થવા બદલ શુભેચ્છાઓનો ધોધ વરસ્યો છે.

 

 

[ક્રિષ્નાબેન રાધેશભાઈ બુધ્ધભટ્ટી : મીડિયા ઇન્ચાર્જ ,મોરબી ભાજપ મહિલા મોરચા]

દુર્લભજીભાઈ દેથરિયા [ મોરબી ભાજપ જિલ્લા અધ્યક્ષ]
[સંગીતાબેન રમેશભાઈ ભીમાણી : મોરબી ભાજપ મહિલા મોરચા પ્રમુખ, સરપંચશ્રી ચચાપર ગ્રામ પંચાયત]
 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/