મોરબી ભાજપ નવનિયુક્ત પ્રમુખ ની મુલાકાતે મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટીમ

0
6
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમ દ્રારા મોરબી જિલ્લા ભાજપ નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી

આ શુભેચ્છા મુલાકાતમાં મોરબી જિલ્લા મિશન નવભારતના પ્રમુખ શ્રી રામભાઈ જીલરીયા, મહામંત્રીશ્રી સ્મિતભાઈ દેસાઈ, ધર્મેન્દ્રભાઈ શુક્લ, મહેશભાઈ કટેશીયા, ઉપપ્રમુખ શ્રી જયપાલસિંહ રાઠોડ, મહેશભાઈ સોલંકી, મંત્રી શ્રી નિખિલભાઇ પોપટ, દિવ્યેશભાઈ સંઘવી, લાલુભા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/