આજે મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્ણ મતદાન કરી રહ્યા છે અને બપોર સુધીમાં સારું મતદાન થઇ ચુકયુ છે.
મોરબી વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારથી મતદારો લાઈનો લગાવી ઉભા છે અને મતદાન કરી રહ્યા છે જેથી બપોરે ૧ વાગ્યા સુધીમાં અંદાજીત ૩૧.૯૦ ટકા મતદાન થઇ ચુક્યું છે પેટા ચુંટણીમાં મતદાન ૫૦ ટકા સુધી નહિ થાય તેવી ધારણા ખોટી પડે તેવું પણ હાલ જણાઈ રહ્યું છે જોકે બપોરના સમયના મતદાનમાં વિરામ લાગી શકે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide