મોરબી સિરામિક સિટીમાં જુગાર રમતા ચાર શખ્શો ઝડપાયા

0
238
/

મોરબી : હાલ મોરબી સિરામિક સિટીમાં મેલડી માતાજીના મંદિર નજીક જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા.

સિરામિક સિટીમાં મેલડી માતાજીના મંદિર નજીક જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા (૧) મુન્નાભાઇ હંસરાજભાઇ વિંઝવાડીયા, ઉ.વ. ૨૧ (૨) રવીભાઇ વેલાભાઇ સોલંકી, ઉ.વ. ૨૪ (૩) લાલજીભાઇ રાઘવજીભાઇ તલવાડીયા, ઉ.વ.૨૭ અને (૪) ગાંડુભાઇ નોંધાભાઇ રાતડીયા ઉ.વ. ૩૦ ને રોકડા રૂપીયા ૩૦૦૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/