મોરબી: હાલ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સિરામિક એકમમાં માટી ખાતાના ખાડામાં પડી જતા ૧૦ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ રીગા સિરામિકમાં રહેતા શ્રીમોહનના ૧૦ વર્ષનો પુત્ર રોહિત માટી ખાતાના ખાડામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે તો મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide