મોરબી : મોરબીના મકનસર ગામ પાસે આવેલ સીરામીક કારખનાની ઓરડીમાં પરણીતાએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મકનસર ગામ પાસે આવેલ પેગ્વીન સીરામીક કારખનાની ઓરડીમાં રહેતી વિલાસબેન ચતુરભાઈ ઝાપડીયા ઉ.વ.25 નામની પરણીતાએ ગઈકાલે પોતાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.આ બનાવ અંગે પોલીસ પાસેથી જાણવા મળતી વોગતો મુજબ આ પરણીતાના નવ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા તેણીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા પોલીસે તેના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide