મોરબી સિરામિક મિત્ર મંડળ દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોને ફૂડ પેકેટ-પાણીની બોટલનું વિતરણ કરાયુ

0
74
/

મોરબી : હાલ તાજેતરમાં ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો અને ગુજરાતના અન્ય ભાગોમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. જેથી અનેક લોકો બેઘર થયા છે અને વાવાઝોડાની અસરગ્રસ્તોની કપરી દુર્દશા થઈ ગઈ છે.

આથી, મોરબી સિરામિક મિત્ર મંડળ તાઉતે વાવાઝોડા અસરગ્રસ્તોની વહારે પહોંચ્યું હતું અને મોરબી સિરામિક મિત્ર મંડળ દ્વારા ઉના, ગીર ગઢડા તાલુકાના ગામડામાં 17 હજારથી વધુ પાણીની બોટલ અને 10 હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સીરામીક મિત્ર મંડળે અસરગ્રસ્તોને મદદરૂપ થઈને માનવ ધર્મ દિપાવ્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/