મોરબી: મોરબીના ચકીયા હનુમાનજીના મન્દિર સામે શ્રી રામ મોબાઈલ માં અચાનક આગ લાગી હતી
આ આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા મોબાઇલની દુકાનમાં અંદાઝે એક લાખ રૂપિયાનું નુકશાન થયાના અહેવાલ મળી રહયા છે . ઓપો ફોન ના ડિસ્ટ્રીબ્યુટર હોય આ દુકાનમાં એસેસરીઝનો સમાન પણ બળી ગયો હોવાથી ભારે નુકશાન થયેલ છે ઘટના ને પગલે તાત્કાલિક વીજ પુરવઠો બન્ધ કરાયેલ હતો ને ફાયર બ્રિગેડ ની ટિમ દ્વારા ભારે જહેમતે આગ કાબુમાં લેવાઈ હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide