મોરબી જિલ્લામાં વેપારીઓ માટે રાહત મળે તેવા સમાચાર સરકાર તરફથી આપવામા આવેલ છે અને આવતીકાલથી મોરબી સહિત ગુજરાતનાં ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉનનો અમલ શરૂ કરવામાં આવશે અને વેપારીઓ તેની દુકાનોને સવારના નવ વાગ્યાથી લઈને બપોરના ત્રણ વાગ્યા સુધી ખોલી શકશે અને લારી-ગલ્લા પણ નાના વેપારીઓ ખોલી શકશે
ગુજરાતમાં લોકડાઉનને લઈ આજે સરકારે મોટો નિર્ણય કર્યો છે અને આવતીકાલથી મોરબી સહિત રાજીના ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉનનો અમલ શરૂ કરવામાં આવશે સાથે લારી-ગલ્લા અને દુકાનદારો માટે રાહતના સમાચાર પણ આવ્યા છે અને આવતીકાલથી લાગેલા આંશિક લોકડાઉનમાં સવારે નવ થી બપોરના ત્રણ વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે અને આ આંશિક લોકડાઉન ૨૭ મે સુધી લગાવવામાં આવ્યું છે તેમજ ત્યાર બાદ નવા નિયમ પરિસ્થિતિ અનુસાર જાહેર કરાશે તેવું જાણવા મળ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide