મોરબીમાં મંગળવારે આયુર્વેદિક ઔષધીય ચૂર્ણનું નિશુલ્ક વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના ડો હસ્તી આઈ મહેતાના દવાખાને ઔષધીય ચૂર્ણનું વિતરણ કરવામાં આવશે તા. ૧૬ ને મંગળવારે સવારે ૧૦ થી બપોરે ૧૨ સુધી મહેતા ઔષધ ભંડાર, કુબેરનાથ સામેની શેરી, ગાંધી બજાર મોરબી ખાતે ઔષધીય ચૂર્ણનું ફ્રી વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરાશે દરેકને માસ્ક પહેરીને આવવા તેમજ સોશ્યલ ડીસટન્સ રાખવાનું રહેશે તેમ આયોજકોની અખબારી યાદીમાં જણાવ્યું છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide