[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી જિલ્લામાં જાણે બદલીની મોસમ ચાલી રહી હોય તેમ પોલીસ તંત્ર બાદ હવે મહેસુલ તંત્રમાં પણ ફેરફાર આવ્યા છે. જિલ્લા કલેકટર દ્વારા આજે 12 નાયબ મામલતદાર, 5 ક્લાર્ક અને 8 તલાટીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે.
નાયબ મામલતદારોમાં વાંકાનેરના પી.એમ.અજાણીની ટંકારા, ટંકારાના યુ.એસ.વાળાની વાંકાનેર, વાંકાનેરના પુરવઠાના પી.બી.ગઢવીની વાંકાનેર મેજી., વાંકાનેર મેજી.ના જે.એ.માથકિયાની વાંકાનેર પુરવઠા, વાંકાનેરના બી.એસ.પટેલની મોરબી કલેકટર કચેરી ડિઝાસ્ટર, ટંકારાના આર.કે.સોલંકીની વાંકાનેર પ્રાંત, મોરબી કલેકટર કચેરી ડીઝાસ્ટરના પી.એચ.પરમારની ટંકારા, માળિયાના એફ.એન.મોડની હળવદ, મોરબી એટીવીટીના જી.વી. પઢીયરની હળવદ પ્રાંત, હળવદ પ્રાંતના એમ.એચ. ત્રિવેદીની મોરબી એટીવીટી, મોરબી ગ્રામ્યના આર.જી. હેરમાની વાંકાનેર પ્રાંત, વાંકાનેર પ્રાંતના વાય.પી.ગૌસ્વામીની મોરબી ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide