મોરબીના 15, વાંકાનેરના 5 અને હળવદના 2 એકમોમાં હિસાબોનું ઇન્સ્પેકસન
મોરબી : હાલ સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યવ્યાપી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મોરબીની 22 જીનિંગ તથા ઓઇલ મિલોમાં પણ ચેકીંગ કરવામાં આવ્યું છે. મોરબીના 15, વાંકાનેરના 5 અને હળવદના 2 એકમોમાં હિસાબોનું ઇન્સ્પેકસન કરાયું હોવાનું સ્ટેટ જીએસટીએ જાહેર કર્યું છે.
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સમયાંતરે જુદી-જુદી કોમોડીટીમાં સિસ્ટમ બેઝડ એનાલીસીસ તેમજ માર્કેટ ઇન્ટેલીજન્સ આધારીત ટેક્ષનું યોગ્ય રીતે કમ્પલાઇન્સ કરવામાં આવે છે કે કેમ તે જોવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ રાજ્યભરમાં કોટન જીનીંગ મીલ અને ઓઇલ મીલ વેપારીઓના ધંધાના સ્થળોએ ઇસ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રાજયભરમાં કુલ 42 વેપારીઓના સ્થળોએ ટેક્ષ કમ્પલાઇન્સ બાબતે સઘન ચકાસણીની કાર્યવાહી હાલ ચાલુમાં છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide