જાણો મોરબી જિલ્લાના તમામ ડેમોની બપોર સુધીની શું છે પરિસ્થિતિ?

0
110
/

મોરબી : મોરબી જિલ્લામાં આવેલા ડેમોની 24 ઓગસ્ટ, સોમવારે બપોરે 4 વાગ્યાની આ છે સ્થિતિ

1. મચ્છુ-2 ડેમ, 67807 ક્યુસેકની જાવક, 12 દરવાજા 9 ફુટ ખુલ્લા

2. મચ્છુ-1 ડેમ, 31027 ક્યુસેકની જાવક, 0.82 મી. ઓવરફ્લો

3. ડેમી-1 ડેમ, 7969.54 ક્યુસેકની જાવક, 0.35 મી. ઓવરફ્લો

4. ડેમી-2 ડેમ, 14960 કયુસેકની જાવક, 10 દરવાજા 2 ફૂટ ખુલ્લા

5. બંગાવડી ડેમ, 2170 ક્યુસેકની જાવક, 0.80 મી. ઓવરફ્લો

6. ડેમી-3 ડેમ, 50793.5 કયુસેકની જાવક, 10 દરવાજા 8 ફુટ જેટલા ખુલ્લા

7. મચ્છુ 3 ડેમ, 98242 ક્યુસેકની જાવક, 14 દરવાજા 8 ફુટ ખુલ્લા

8. ઘોડાધ્રોઇ ડેમ, 5988 કયુસેકની જાવક, 4 દરવાજા 1 ફુટ ખુલ્લા

9. બ્રાહ્મણી- 2 ડેમ, 5260 કયુસેકની જાવક, 3 દરવાજા 2 ફુટ ખુલ્લા

10. બ્રાહ્મણી-1 ડેમ, 25492 કયુસેકની જાવક, 1.90 ફૂટે ઓવરફ્લો

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/