મોરબી જિલ્લા ભાજપ દ્વારા અભિવાદન સમારોહ યોજાઈ ગયો

0
40
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
નવનિયુક્ત મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને ઉપપ્રમુખ જયંતીભાઈ કાવડિયાનું અભિવાદન કરાયું

મોરબી : ભારતીય જનતા પાર્ટી-મોરબી જિલ્લા દ્વારા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. મોરબી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની ભાજપના મહામંત્રી તરીકે નિમણુંક થતા અને હળવદના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયંતીભાઈ કાવડિયાની પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકે નિમણુંક થતા તેઓ બંનેનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા તેમજ મોરબી જિલ્લા તથા તાલુકાના તમામ કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/