મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની નિમણુંક કરાઈ

0
84
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ તથા પરામર્શ કરીને મોરબી જિલ્લા મહિલા મોરચાના વિવિધ પદે હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે.જેમાં મહામંત્રી તરીકે રસીલાબેન મહેશભાઈ ચાપાણી, કોષાધ્યક્ષ તરીકે દક્ષાબેન ચંદ્રકાંતભાઈ જોશી, કાર્યાલય મંત્રી તરીકે નેહાબેન પ્રવીણભાઈ બદ્રકિયા અને મીડિયા ઇન્ચાર્જ તરીકે ક્રિષ્નાબેન રાધેશભાઈ બુદ્ધભટ્ટીની નિમણુંક કરવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/