મોરબી : હાલ જીલ્લા ભાજપ પ્રમુખના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા યુવા મોરચો સોશ્યલ મીડિયા ટીમની રચના કરવામાં આવી છે
જે સોશ્યલ મીડિયા ટીમમાં કુલદીપ ચાવડા, સંદીપ અઘારા, સંજય ઠાકોર, ગજેન્દ્ર ભટ્ટ, રવિ ફૂલતરીયા, રાકેશ કાસુન્દ્રા, ભાવેશ ચાપાણી, લલિત ભોરણીયા, જય પાટડીયા, મયુર પરમાર, મયુર પટેલ અને કલ્પેશ પરમારનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide