મોરબી જિલ્લામાં કાલે શુક્રવારે 145 સ્થળોએ કોરોના રસી આપવામાં આવશે

0
59
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: હાલ જિલ્લાભરમાં કોરોનાને નાથવા દિનપ્રતિદિન સઘન વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરાઈ રહી છે.જે અંતર્ગત આવતીકાલે શુક્રવારે જિલ્લાના અલગ-અલગ 145 સ્થળે કોરોના વેક્સિન આપવામાં આવશે.

આ વેક્સિનેશન ડ્રાઈવમાં મોરબી તાલુકાના 49,માળીયા તાલુકાના 12, વાંકાનેર તાલુકાના 37, ટંકારા તાલુકાના 16 અને હળવદ તાલુકાના અલગ-અલગ 31 સ્થળોનો સમાવેશ કરાયો છે.રસી લેવામાં બાકી તમામ લોકોને રસી લઈ લેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/