જિલ્લા પંચાયતની ટિકિટ માટે ટંકારામાં કકળાટ : હજુ નામ જાહેર થવામાં વિલંબ
મોરબી : હાલ મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે આજે પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જો કે ટંકારા બેઠક માટે ભાજપમાં આંતરિક ગજગ્રાહ ચાલુ હોય હજુ ટંકારા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા નથી.ભાજપના 23 બેઠકના ઉમેદવારોની યાદી પણ નીચે મુજબ છે.
(1) આમરણ બેઠક ઉપર ચંદ્રિકાબેન સુરેશભાઈ કાસુન્દ્રા
(2) બગથળા બેઠક ઉપર સમજુબેન ભગવાનજીભાઈ બોપલીયા
(3) ચંદ્રપુર બેઠક ઉપર રૈયાબેન ભોપાભાઇ મકવાણા
(4) ચરાડવા બેઠક ઉપર પ્રવીણભાઈ ત્રિભોવનભાઇ સોનગ્રા
(5) ઢુંવા બેઠક ઉપર સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા
(6) ઘનશ્યામપુર બેઠક ઉપર લીલાબેન રવજીભાઈ પરમાર
(7) ઘુંટુ બેઠક ઉપર હંસાબેન જેઠાભાઇ પારઘી
(8) જેતપર બેઠક ઉપર અજયભાઇ મનસુખભાઇ લોરિયા
(9) ખાખરેચી બેઠક ઉપર કેતનકુમાર રમેશભાઈ વિડજા
(10) લજાઈ બેઠક ઉપર ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર
(11) મહેન્દ્રનગર બેઠક ઉપર જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા
(12) મહીકા બેઠક ઉપર ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા
(13) માથક બેઠક ઉપર યશવંતસિંહ (સુખુભા) ગુલાબસિંહ ઝાલા
(14) મોટા દહીંસરા બેઠક ઉપર અસ્મિતાબેન કિશોરભાઈ ચીખલીયા
(15) ઓટાળા બેઠક ઉપર કમળાબેન અશોકભાઈ ચાવડા
(16) રાજાવડલા બેઠક ઉપર લક્ષ્મીબેન ગોવિંદભાઇ દેસાઈ (કાળોતરા)
(17) રાતીદેવળી બેઠક ઉપર ઝાહિરઅબ્બાસ યુસુફભાઇ સેરસીયા
(18) રવાપર બેઠક ઉપર રવીન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા
(19) સાપકડા બેઠક ઉપર ચંદુભાઈ છગનભાઇ સિહોરા
(20) શકત શનાળા બેઠક ઉપર જેન્તીલાલ દામજીભાઇ પડસુમ્બિયા
(21) ટંકારા બેઠક ઉપર ——— ઉમેદવાર જાહેર કરવાના બાકી
(22) ટીકર બેઠક ઉપર ભાવનાબેન શૈલેષભાઇ દેથારિયા
(23) તિથવા બેઠક ઉપર નૂરજહાં ઇસ્માઇલભાઈ કડીવાર
(24) ત્રાજપર બેઠક ઉપર હીરાલાલ જીવણભાઈ ટમારિયા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide