મોરબી જીલ્લા પેન્શનર સમાજ મોરબી જીલ્લા કારોબારી સમિતિના હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને સંગઠન મંત્રી સહિતના હોદેદારોને જવાબદારી સોપવામાં આવી છે
જીલ્લા પેન્શનર સમાજ મોરબી જીલ્લા કારોબારી સમિતિના પ્રમુખ તરીકે લક્ષ્મીરામ રામાવત, ઉપપ્રમુખ તરીકે શશીકાંત બુદ્ધદેવ અને જીવણભાઈ ડાંગર, મહામંત્રી છગનલાલ જાદવ, સહમંત્રી મુળજીભાઈ અંબાણી, જીલ્લા સંગઠન મંત્રી ચંદ્રકાંત જોશી, સહ જીલ્લા સંગઠન મંત્રી રમેશભાઈ જોષી, ખજાનચી પ્રદીપભાઈ દવે, સહ ખજાનચી ટેમુભા જાડેજા, સહ જીલ્લા સંગઠન મંત્રી અનિરુધ્ધસિંહ ઝાલા, જીલ્લા પ્રવાસ મંત્રી દિનેશભાઈ નિમાવત, સહ જીલ્લા પ્રવાસ મંત્રી રમેશભાઈ ધોળકીયા, જીલ્લા રચનાત્મક મંત્રી પ્રેમજીભાઈ સીતાપરા, સહ જીલ્લા રચનાત્મક મંત્રી નાથાલાલ ભોરણીયા, કારોબારી સભ્ય તરીકે ધોધાભાઈ પાટડીયા, રમેશચંદ્ર પાઠક, કેશવલાલ સાગઠીયા, રમેશચંદ્ર પાઠક અને નાગદાનભાઈ સવસેતાની વરણી કરવામાં આવી છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide