મોરબી જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમો મોકુફ રહેશે

0
55
/

મોરબી : હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા આવતીકાલ તા. ૧૩.૦૧.૨૦૨૨ થી મોરબી જિલ્લાના તમામ સેવાસેતુ કાર્યક્રમો સરકાર તરફથી નવી સૂચના ન મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલ છે. આમ સરકાર દ્વારા મોરબી જિલ્લાના તમામ તાલુકા તેમજ નગરપાલિકા સ્તરે ચાલી રહેલ સેવા સેતુ કાર્યક્રમો જિલ્લા કલેક્ટરની સુચનાનુસાર મોકુફ રાખવામાં આવ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/