મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તા.17ના રોજ વિવિધ સરકારી હોસ્પિટલોમાંથી કોરોના ટેસ્ટ માટે 55 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ 55 સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ જાહેર કરવામાં આવ્યા છે. જે રાહતના સમાચાર છે. જોકે મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના 5 કેસમાં નોંધાતા કોરોના કેસનો આંકડો 11 એ પહોંચી ગયેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide