મોરબીમાં દિવાળી પૂર્વે પોલીસ કર્મચારીઓની બદલીનો ગંજીપો ચીપાયો !!

0
193
/

મોરબીના પોલીસવડા દ્વારા જાહેરહિતમાં 42 કર્મચારીઓની બદલી કરી

મોરબી : હાલ મોરબી જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ દિવાળી પૂર્વે 42 પોલીસ કર્મચારીઓની બદલી કરવા હુકમ કર્યો છે. જે અન્વયે હેડ ક્વાર્ટરમાં ફરજ ઉપર રહેલા 20 પોલીસ કર્મીઓને જિલ્લામાં અલગ અલગ સ્થળોએ પોસ્ટિંગ આપી મોરબી સિટી એ, બી, તાલુકા, તેમજ ટંકારા, હળવદ, માળીયા અને વાંકાનેર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની પણ આંતરિક ફેરબદલ કરવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/