મોરબી PGVCL વિભાગ દ્વારા લેન્ડલાઈન અને મોબાઈલ નબરો જાહેર કરાયા
મોરબી : હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદમાં વારંવાર વીજળી ગુલ થઈ જતી હોય છે. વીજ લાઈનમાં ફોલ્ટ થવાને કારણે ખાસ્સો સમય સુધી વીજળી ગુલ રહે છે. ત્યારે વીજળીના ફોલ્ટ અંગે તરત જાણકારી આપવા અને તેના ઉકેલ માટે મોરબી પીજીવોસીએલ વિભાગ દ્વારા વિભાગીય વીજ કચેરીના લેન્ડલાઈન અને મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. જોકે વીજળી ગુલ થયા બાદ ઘણી વખત લોકો પીજીવીસીએલ કચેરીના લેન્ડ લાઈનનો સંપર્ક કરે તો પણ રિસ્પોન્સ મળતો નથી. ત્યારે હવે જે તે વિભાગીય કચેરીના લેન્ડ લાઈનનંબરની સાથે જવાબદાર અધિકારીઓના મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. જેથી લોકો વરસાદના સમયે વીજળીના ફોલ્ટની સમસ્યામાંથી રાહત મેળવી શકાશે.
પી.જી.વી.સી.એલ વર્ળુત કચેરી, મોરબી હેઠળ આવેલ પેટા વિભાગીય કચેરીમાં કાર્યરત ફોલ્ટ સેન્ટરના ફોન નંબર તથા મોબાઈલ નંબર નીચે મુજબ છે.
મોરબી સીટી-૧ સબ ડીવીઝન : ૦૨૮૨૨૨૨૦૬૫૧, ૯૬૮૭૬૩૩૭૨૦
મોરબી સીટી-૨ સબ ડીવીઝન : ૦૨૮૨૨૨૩૦૬૫૦, ૦૨૮૨૨ ૨૪૨૦૨૪, ૯૬૮૭૬૩૩૭૨૧
મોરબી રૂરલ સબ ડીવીઝન : ૦૨૮૨૨૨૪૨૦૨૫, ૯૬૮૭૬૩૩૭૨૩
લાલપર સબ ડીવીઝન : ૦૨૮૨૨૨૪૩૦૨૫, ૯૬૮૭૬૩૩૭૨૪
શનાળા સબ ડીવીઝન : ૦૨૮૨૨૨૨૬૦૧૨, ૯૬૮૭૬૩૩૭૨૫
જેતપર સબ ડીવીઝન : ૯૯૨૫૦૧૨૩૦૬
પીપળીયા સબ ડીવીઝન : ૯૬૮૭૬૩૩૭૨૬
ટંકારા સબ ડીવીઝન : ૦૨૮૨૨૨૮૭૭૬૨, ૯૬૮૭૬૩૩૭૩૦
હળવદ શહેર ટાઉન સબ ડીવીઝન : ૦૨૭૫૮૨૬૧૪૩૬, ૯૬૮૭૬૬૨૦૫૫
હળવદ રૂરલ સબ ડીવીઝન : ૦૨૭૫૮૨૬૨૩૯૮, ૯૯૨૫૨૧૪૬૪૧
ચરાડવા સબ ડીવીઝન : ૦૨૭૫૮૨૪૦૨૪૭, ૯૯૨૫૨૧૪૪૩૩
સરા સબ ડીવીઝન : ૦૨૭૫૬૨૫૫૪૬૬, ૯૦૯૯૦૨૧૩૮૬
વાકાંનેર શહેર ટાઉન સબ ડીવીઝન : ૦૨૮૨૮૨૨૦૩૭૦, ૯૬૮૭૬૩૩૭૨૭
વાકાંનેર રૂરલ-૧ સબ ડીવીઝન : ૦૨૮૨૮૨૨૦૫૭૪, ૯૬૮૭૬૩૩૭૨૮
વાંકાનેર રૂરલ-૨ સબ ડીવીઝન : ૯૬૮૭૬૩૩૭૨૯, ૯૯૭૮૯૩૫૨૯૩
આ ઉપરાંત લોકો પી.જી.વી.સી.એલ કંપનીના રાજકોટ ખાતે કાર્યરત કસ્ટમર કેર સેન્ટરના નંબર ૧૮૦૦૨૩૩૧૫૫/૧૯૧૨૨ છે તથા વોટસઅપ નંબર ૯૫૧૨૦૧૯૧૨૨ ઉપર પણ વીજળીને લગતી ફરિયાદ નોંધાવી શકે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide