‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક જન્મદિનની હાર્દિક શુભકામના પાઠવે છે
મોરબી: ગજાનન પાર્કના ઉપ પ્રમુખ ગાયત્રીબેન દવેનો આજે જન્મદિન છે જેની સમસ્ત ગજાનન પાર્ક પરિવાર સહીત સ્નેહીજનો દ્વારા ગાયત્રીબેન દવેને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કમા રહેવાસીઓના સાથ સહકાર થી પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા ગજાનન પાર્ક ને સુખ સુવીધાઓ મળી રહે તેવી જહેમત ઉઠાવવામાં આવી રહી હોય ત્યારે ગજાનન પાર્ક કમિટીના ઉપ પ્રમુખ ગાયત્રીબેન દવે પણ વિશિષ્ટ યોગદાન આપી નારી શક્તિનો પરિચય આપી રહયા છે અને ગજાનન પાર્ક ના રહેવાસીઓ માટે ફરજમાં આવતા નાના મોટા તમામ કર્યો સમય આપીને પણ કરી રહયા છે જેથી આજે તેમનો જન્મદિન હોય સમસ્ત ગજાનન પાર્ક પરિવાર સહીત ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક પણ તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide