મોરબીના સરકારી ક્વાર્ટરમા આગ લાગી : ઘર વખરી બળીને ખાખ

9
130
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબીના લીલાપર રોડ પરના સરકારી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રાત્રીના સમયમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જો કે સદનસીબે ઘરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની થઈ ન હતી.

મોરબીના લીલાપર રોડ પર આવેલ સરકારી ક્વાર્ટરમાં રાત્રીના આગ લાગી હતી. જે આગમાં ઘરવખરી બળીને ખાખ થઇ ગઈ હતી. જોકે સદનસીબે ઘરમાં કોઈ હાજર ન હોય જેથી જાનહાની થઈ ન હતી. આવાસ યોજનાના એક મકાનમાં આગ લાગી હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમના જયપાલસિંહ, સલીમભાઈ અને પ્રીતેશ નગવાડિયા સહિતની ટીમે ઘટના સ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. આ આગ શોર્ટ સર્કિટ થી થઈ હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

Comments are closed.