મોરબીના વિશ્વસનીય ‘હેલ્થ પ્લસ’ ફિઝિયોથેરાપી સેન્ટરમાં જાણો શું છે ઘણી ઉપયોગી સારવાર પદ્ધતિ

0
221
/

[ પ્રમોશનલ આર્ટિકલ : રિપોર્ટ: રાઘેશ બુધ્ધભટ્ટી ] મોરબી: મોરબીના હેલ્થ પ્લસ ફિઝિયોથેરાપી સેન્ટરમાં જાણો એક નહિ અનેક પ્રકારની છે ઘણી ઉપયોગી સારવાર પદ્ધતિ

(૧)- સૌથી પહેલા તો એ જાણીએ કે ફિઝિયોથેરાપી એટલે શું? અને તે જીવનને ટ્રેક પર કેવી રીતે લાવે છે?

(૨)- ફિઝિયોથેરાપી એ મેડિકલ સાયન્સની એક એવી શાખા છે જે હંમેશા નવા અવિરત થયેલ સાથે અનેક પ્રકારના રોગોમાં દવાની આડ અસર વગર પોતાની એક આગવી વિશેષતા સાથે અસરકારક અને પરિણામલક્ષી સારવાર આપે છે

(૩)- ફિઝિયોથેરાપીને લઈને લોકોમાં જાગૃતિ હોવી જોઈએ એટલી નથી, જેના કારણે કયા રોગમાં અને કઈ શારીરિક તકલીફમાં ફિઝિયોથેરાપી જરૂરી છે તેનાથી લોકો પણ અજાણ હોય છે તો આપણે પહેલા એ જોઈએ કે આપણી જિંદગીના ટ્રેકને અસર કરતી શારીરિક અને માનસિક તકલીફો થાય છે જેમાં ફિઝિયોથેરાપી કેવી રીતે મદદરૂપ થાય છે

(૪)- આજના આવતીકાલે અનુલક્ષીને જ આપણે જિંદગીના ટ્રેકની વાત કરતા હોઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ તે દર્શાવે છે કે જો સ્વાસ્થ્ય સારું હશે તો આપણે કંઈ પણ મેળવી શકીએ છીએ અને સ્વાસ્થ્યને એક સીધી દિશામાં ચલાવવા માટે ઘણા બધા અવયવો જેમ કે સ્નાયુઓ, કંકાલ (હાડકા), અને અંગે તંત્ર તેના વડે શરીરની રચના થાય છે. તેને સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. Jio ને આ પ્રકારની પેશી માં કોઈપણ પ્રકારની તકલીફ ઉદભવે છે ત્યારે સ્વાસ્થ્યની ગાડી તેના ટ્રેક પરથી નીચે આવી જાય છે જેમાં ફિઝિયોથેરાપી આ પ્રકારના દરેક અવયવોને કાર્યરત રાખવામાં કેસર પરિણામ આપવામાં સક્ષમ છે જે કોઈપણ પ્રકારની ખામી ને ઉદભવતી અટકાવે છે. અને થયેલ ખામીને ફરીથી ટેકારૂપ સારવાર આપીને એનું ૧૦૦ ટકા પરિણામ આપે છે.

એ અનુલક્ષીને હેલ્થ પ્લસ ફિઝીયોથેરાપી એન્ડ રીહેબ સેન્ટર દ્વારા એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ તેમજ સારવાર કેમ્પ તા.૨૬/૦૬/૨૦૨૨ ના રોજ આયોજન કરવામાં આવેલ છે.

(નોંધ: આ કેમ્પમાં લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/