મોરબીના હીરાપર મુકામે સવસાણી પરિવાર દ્વારા બનાવેલ પર્વેશદ્વારનું લોકાર્પણ તેમજ સ્નેહમિલન

0
323
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: વ્રજલાલ સવસાણી] મોરબી: મોરબીના હીરાપર મુકામે સવસાણી પરિવાર દ્વારા બનાવેલ પર્વેશદ્વારનું લોકાર્પણ તેમજ સ્નેહમિલનનો કાર્યક્રમ રાખેલ છે

વિગતોનુસાર હિરાપર મુકામે સવસાણી પરીવાર દ્વારા પ્રવેશ દ્વાર બનાવેલ છે તેમનું ઓપનીગ
સં.૨૦૭૮ વૈશાખ સુદ૧ ને રવિવારે ના શુભ દિવસે રાખેલ છે તારીખ.01-05-2022 ના રોજ સવારે 10 વાગે
ને પ્રવેશ દ્વાર ઉપર મા સતીમા ની ધ્વજા ચઢાવવામાં આવશે

અને સાથોસાથ સવસાણી પરીવાર સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવેલ છે જેમાં દાતાશ્રી ની મુલાકાત મીટીંગ નું આયોજન કરવામાં આવેલ છે
આ થકી આયોજકો ના કેહવા પ્રમાણે એવું નક્કી થયું છે કે સવસાણી પરીવાર ના ઉમરા દિઠ એક વ્યક્તિ ને આ મીટીંગ આવવુ જરૂરી , આપના આવવાથી આયોજકો નો જુશો બમણો વધારવા  વિનંતી
આ થકી એક્તા અખંડતા સંગઠન નું મોટું ઉદાહરણ બની રહે એ હેતુથી આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે
મીટીંગ નો ટાઇમ સાંજે ૮ વાગે રાખેલ છે

મીટીંગ બાદ સર્વે સ્વરૂચી ભોજન પ્રસાદ સાથે લેશુ
પ્રશાદ ટાઈમ ૮:૩૦ સાંજે રાખેલ છે

શુભ સ્થળ
સવસાણી પ્રવેશ દ્વાર ની બાજુ માં
ટંકારા લતીપર રોડ હિરાપર
ષ્વસતુ પ્રીનટેક હિરાપર

[રિપોર્ટ: વ્રજલાલ સવસાણી]
[રિપોર્ટ: વ્રજલાલ સવસાણી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/