મોરબી: તાત્કાલિક લોહીની જરૂરિયાત પુરી પાડતું આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ

0
146
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબીમાં ઈમરજન્સી બ્લડની જરૂર માટે જગદીશ વણોલ ની ટીમ નું સેવા કાર્ય મોરબીમાં 22 વર્ષ નો યુવાન સતત અગ્રેસર રહેવાનો તેમનો શોખ મોરબી માટે આજે ગૌરવ સમાન ગ્રુપ બન્યું છે. આ ગ્રુપમાં ૨૦૦ જેટલા સભ્યો છે, જેમાં કોઈપણ ગ્રુપના લોહીની તાત્કાલિક જરૂર માટે વણોલ જગદીશ જેઠાભાઈ નું સેવા કાર્ય અનેક યુવાન માટે પ્રેરણાદાયી બને છે. અનેક લોકોને લોહી આપી માનવતા મહેકાવવાનુ કાર્ય કરી રહ્યા છે અને સાથે આપના ગ્રુપમાં પણ કોઈ ને તાત્કાલિક કોઈ ગ્રુપ લોહી જરૂર માટે જગદીશ વણોલ અને તેની ટીમ સાથે છે.
જગદીશ વણોલ:-9510376411
નરોત્તમભાઈ:-9725453642
ઉપસરપચ રસિકભાઈ:-7600583377
ગ્રુપ નામ:- આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ મોરબી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/