[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમા શ્રાવણ વદ આઠમે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઠેરઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા 158 પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ફલોરા 158 પરિવાર દરેક તહેવાર ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે ગઇકાલે તા.7 સપ્ટેમ્બરના શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા તથા મટકીફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ફલોરા 158 પરિવાર એક સાથે મળી હર્ષોલ્લાસભેર કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide