પાલિકાની ટીમે માસ્ક વગર નીકળેલા આ 37 લોકોને રૂ.7,400 નો દંડ ફટકાર્યો
મોરબી : સરકાર અને તંત્રની લાખ ચેતવણી છતાં અમુક લોકો માસ્ક પહેર્યા વગર બજાર કે જાહેરમાં ફરતા હોય છે.આથી મોરબી પાલિકા તંત્રની ટીમે આવા લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે જેમાં મોરબી પાલિકાની ટીમે જુના બસ સ્ટેન્ડની આજુબાજુના રોડ ઉપર માસ્ક પહેર્યા વગર નીકળેલા 37 લોકોને રૂ.7,400 નો દંડ ફટકાર્યો હતો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide