મોરબી માં પૉક્સો ના ગુન્હા માં થયેલ ફરિયાદ માં આરોપી ની રેગ્યુલર જામીન અરજી મંજુર

0
538
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માં ભારતીય દંડ સહિતા કલમ 363,366 વી., તથા હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી

જે ફરિયાદ માં આરોપી એ અપહરણ કરેલ હોય તેવી ફરિયાદ નોધાવતા મોરબી જિલ્લા કોર્ટ માં આરોપી અંકીત રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી આરોપી તરફે મોરબી ના જાણીતા વકીલ કાનજી એમ. ગરચર અને અનિલ આર. ગોગરા તથા જે. એમ.પરીખ રોકાયેલ હતા અને જામીન અરજી સંદભે ધારદાર દલીલ કરેલ હોય, આ બનાવ માં આરોપી સિદ્ધિ કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ ના હોય તેમજ હાઈ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટ ના વિવિધ ચુકાદાઓ ને ધ્યાને લઈ આરોપી ની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરવા દલીલ કરેલ હતી અને આરોપી ને શરતી જામીન પર છોડવા નો હુકમ કરેલ છે, આરોપી તરફે મોરબી ના જાણીતા વકીલ કાનજી એમ. ગરચર અને અનિલ આર. ગોગરા તથા જે. એમ.પરીખ રોકાયેલ હતા

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/